CCE Mathematics: Grand Finale
ભાગ-૫: સંપૂર્ણ રિવિઝન અને ફાઇનલ ટેસ્ટ - પ્રશ્ન ૪૦૧ થી ૫૦૦
ગણિતમાં સ્કોર વધારવાની બેસ્ટ રીત (Maths Mock Test)
નમસ્કાર મિત્રો! યોજના ગુજરાત પર તમારું સ્વાગત છે. ગુજરાત સરકારની આવનારી CCE, બિન સચિવાલય, પોલીસ કોન્સ્ટેબલ અને તલાટી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગણિત (Quantitative Aptitude) સૌથી વધુ સ્કોરિંગ વિષય છે. આ ગ્રાન્ડ ફિનાલે (ભાગ-૫) માં અમે પ્રશ્ન ૪૦૧ થી ૫૦૦ નો સમાવેશ કર્યો છે. ખાસિયત એ છે કે અહી દરેક પ્રશ્નના જવાબમાં રીત-૧ (સામાન્ય ગણતરી) અને રીત-૨ (શોર્ટકટ ટ્રીક) આપવામાં આવી છે જેથી તમે પરીક્ષામાં તમારો કિંમતી સમય બચાવી શકો. ચાલો, ટેસ્ટ શરૂ કરીએ!
🏆 Mission Accomplished! 🏆
અભિનંદન! તમે CCE ગણિતના તમામ ૫૦૦ પ્રશ્નોની મહાસિરીઝ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે.
તમારી આ સખત મહેનત અને શોર્ટકટ ટ્રીક્સ પરીક્ષામાં 100% પરિણામ આપશે!
તૈયારીને આપો આખરી ઓપ: જો તમને આ CCE Maths Paper 5 Mock Test ઉપયોગી લાગી હોય, તો તમારા મિત્રો સાથે વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપ્સમાં ચોક્કસ શેર કરો. ગણિતમાં માસ્ટરી મેળવવા માટે અમારા અગાઉના તમામ ભાગની પ્રેક્ટિસ કરવી ખૂબ જરૂરી છે. નીચે આપેલી લિંક્સ પરથી અગાઉના પેપર્સ સોલ્વ કરો.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો