યોજના ગુજરાત - Gujarat Govt Jobs, GPSC, GSSSB, CCE Exam Papers અને સરકારી ભરતીની સૌથી latest માહિતી

Breaking

રવિવાર, 12 એપ્રિલ, 2026

GPSSB AAE Electrical 2026 | અધિક મદદનીશ ઇજનેર (ઇલેક્ટ્રિકલ) | 200 જગ્યાઓ

અધિક મદદનીશ ઇજનેર (ઇલેક્ટ્રિકલ) — વર્ગ-૩

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB), ગાંધીનગર


📋 ભરતી વિહંગાવલોકન (Quick Overview)

વિગત

માહિતી

સંસ્થા

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB)

જાહેરાત ક્રમાંક

૦૧/૨૦૨૬-૨૭

હોદ્દો

અધિક મદદનીશ ઇજનેર (ઇલેક્ટ્રિકલ) — વર્ગ-૩

કુલ જગ્યાઓ

200

અરજી શરૂ

11 April 2026 (બપોરે 1:00 PM)

છેલ્લી તારીખ

2 May 2026 (રાત્રે 11:59 PM)

ફી (General)

₹100/- + Service Charge

ફી (SC/ST/SEBC/EWS/PwD)

FREE — કોઈ ફી નહીં

પગાર

₹49,600/- પ્રતિ માસ (Fixed — પ્રથમ 5 વર્ષ)

સત્તાવાર વેબસાઇટ

ojas.gujarat.gov.in | gpssb.gujarat.gov.in


જિલ્લાવાર જગ્યાઓ (District-wise Vacancy)

જિલ્લો

જગ્યા

જિલ્લો

જગ્યા

અનામત વર્ગ

અમદાવાદ

7

નર્મદા

4

SC: 0

અમરેલી

8

નવસારી

4

ST: 20

આણંદ

6

પંચમહાલ

6

SEBC: 39

અરવલ્લી

6

પાટણ

7

EWS: 0

બનાસકાંઠા

8

પોરબંદર

2

General: 141

ભૂચ

7

રાજકોટ

8

દિવ્યાંગ: 28

ભાવનગર

8

સાબરકાંઠા

6

મહિલા (General): 38

બોટાદ

3

સુરત

8

મહિલા (ST): 3

છોટાઉદેપુર

5

સુરેન્દ્રનગર

8


દાહોદ

8

તાપી

6


દ્વારકા

2

વડોદરા

6


ડાંગ

3

વલસાડ

5


ગાંધીનગર

3

વાવ-થરાદ

6


ગીર સોમનાથ

5

જામનગર

5


જૂનાગઢ

7

મહેસાણા

8


કચ્છ

8

મોરબી

4


ખેડા

8

મહીસાગર

5


કુલ જગ્યાઓ:

200


🎓 શૈક્ષણિક લાયકાત (Educational Qualification)

  • Diploma in Electrical Engineering — Technical Examination Board અથવા માન્ય University/Institute માંથી
  • Basic Computer Knowledge (CCC/DOEACC અથવા ધો.10/12 Computer subject સાથે)
  • ગુજરાતી અથવા હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન

⚠️ મહત્ત્વ: B.E./B.Tech (Electrical) ધારકો આ ભરતીમાં અરજી કરવા પાત્ર નથી (INELIGIBLE)

🎂 ઉંમર મર્યાદા (Age Limit — તા. 02/05/2026 ની સ્થિતિએ)

વર્ગ

ઉંમર

જન્મ તારીખ (Between)

General (પુરુષ)

33 વર્ષ

02/05/1993 — 02/05/2008

SC/ST/SEBC/EWS (પુરુષ) +5 વર્ષ

38 વર્ષ

02/05/1988 — 02/05/2008

General (મહિલા) +5 વર્ષ

38 વર્ષ

02/05/1988 — 02/05/2008

અનામત (મહિલા) +10 વર્ષ

43 વર્ષ

02/05/1983 — 02/05/2008

General દિવ્યાંગ (પુરુષ) +10 વર્ષ

43 વર્ષ

02/05/1983 — 02/05/2008

General દિવ્યાંગ (મહિલા) +15 વર્ષ

45 વર્ષ

02/05/1981 — 02/05/2008

અનામત દિવ્યાંગ (પુરુષ) +15 વર્ષ

45 વર્ષ

02/05/1981 — 02/05/2008

ભૂતપૂર્વ સૈનિક

max 45 વર્ષ

સેવા અવધિ + 3 વર્ષ છૂટ

⚠️ મહત્ત્વ: કોઈ પણ સ્થિતિમાં ઉંમર 45 વર્ષ (02/05/1981 પહેલા જન્મ) થી વધવી ન જોઈએ.


📝 પરીક્ષા પ્રક્રિયા (Exam Pattern — OMR / CBRT)

કુલ 200 ગુણ | MCQ (Objective) | 3 કલાક | Negative Marking: -0.25 per wrong answer

વિષય

ગુણ

માધ્યમ

General Awareness & General Knowledge

35

ગુજરાતી

ગુજરાતી વ્યાકરણ

20

ગુજરાતી

English Language & Grammar

20

English

General Mathematics, Reasoning & Data Interpretation

25

ગુજરાતી

Technical Knowledge (Electrical — Job Related)

100

ગુજ./English

કુલ (Total)

200

3 Hours


🏆 વધારાના ગુણ (Bonus Marks)

કેટેગરી

ગુણ

વિધવા ઉમ્મેદવાર (Widow)

કુલ ગુણના +5% — પ્રમાણપત્ર ચકાસણીને આધીન

માન્ય રમતગમત (Sports)

કુલ ગુણના +5% — માન્ય પ્રમાણ રજૂ કરવું


📲 અરજી કેવી રીતે કરવી? (How to Apply)

  1. ojas.gujarat.gov.in ખોલો

  2. "Current Advertisement" → GPSSB → Advt. No. 01/2026-27 પસંદ કરો

  3. "Apply" ક્લિક કરો — OTR (One Time Registration) વડે અથવા directly ભરો

  4. Personal, Educational, Category details ભરો (ખોટી માહિતી = ઉમ્મેદવારી રદ)

  5. Photo (15kb JPG) + Signature (15kb JPG) upload કરો

  6. General category: ₹100 + Service Charge — SBI e-Pay (UPI/Debit/Net Banking) વડે ભરો

  7. "Confirm Application" ક્લિક કરો → Printout + Confirmation Number સાચવો

  8. ⚠️ Confirm કર્યા બાદ કોઈ ફેરફાર શક્ય નથી — ભરતી પ્રક્રિયા સુધી Mobile Number Active રાખો

📅 મહત્ત્વની તારીખો (Important Dates)

વિગત

તારીખ

ઑનલાઇન અરજી શરૂ

11 April 2026 (1:00 PM)

ઑનલાઇન અરજી છેલ્લી તારીખ

2 May 2026 (11:59 PM)

ઉંમર / લાયકાત Cut-off Date

02/05/2026

Offline Process Fee (GPSSB Office)

4 May — 6 May 2026

SEBC Non-Creamy Layer Cert. Validity

01/04/2024 — 02/05/2026 દરમ્યાન issued

EWS Cert. Validity

03/05/2023 — 02/05/2026 (3 વર્ષ)


⚠️ મહત્ત્વની ચેતવણીઓ

• B.E./B.Tech Electrical ધારક — અરજી ન કરો (Ineligible)

• Confirm ફોર્મ બાદ કોઈ ફેરફાર શક્ય નથી

• ખોટી માહિતી = ઉમ્મેદવારી + નિમણૂક રદ + ફોજદારી કાર્યવાહી

• Mobile Number ભરતી પ્રક્રિયા સુધી Active રાખો (SMS Alert આવે)

• Photo ની 4-5 copy ઘેર કઢાવી રાખો (પ્રત્યેક તબક્કે same photo)

• Negative Marking: ખોટા જવાબ માટે -0.25 ગુણ


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો