યોજના ગુજરાત - Gujarat Govt Jobs, GPSC, GSSSB, CCE Exam Papers અને સરકારી ભરતીની સૌથી latest માહિતી

Breaking

ગુરુવાર, 26 માર્ચ, 2026

રાજકોટ રાજપથ લિમિટેડ (RRL) ભરતી ૨૦૨૬ | 14 નવી જગ્યાઓ

રાજકોટ રાજપથ લિમિટેડ (RRL) માં વિવિધ પદો પર નવી ભરતી ૨૦૨૬

રાજકોટ મહાનગરપાલિકાની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી કંપની, રાજકોટ રાજપથ લિમિટેડ (RRL) દ્વારા વિવિધ પોસ્ટ માટે ૧૧ માસના કરાર આધારિત ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જે ઉમેદવારો નોકરી મેળવવા માંગતા હોય તેમના માટે આ એક ઉત્તમ તક છે.

ભરતીની અગત્યની માહિતી:

    1. કુલ જગ્યાઓ : ૧૪
    2. અરજી કરવાની છેલ્લી તારીખ : ૦૨/૦૪/૨૦૨૬ (સાંજે ૦૬:૦૦ વાગ્યા સુધી)
    3. અરજીનો પ્રકાર : ઓફલાઇન (RPAD / SPEED POST / COURIER દ્વારા)

ક્રમ

પોસ્ટનું નામ

કુલ

જગ્યાઓ

શૈક્ષણિક લાયકાત અને અનુભવ

માસિક પગાર (રૂ.)

વયમર્યાદા

એડમિન આસિસ્ટન્ટ

૦૧

PGDHRM અથવા MBA (Human Resource) અને ૧ વર્ષનો અનુભવ

૨૫,૦૦૦/-

મહત્તમ ૩૫ વર્ષ

ટ્રાફિક ઇન્સ્પેક્ટર કમ ફિલ્ડ સુપરવાઇઝર (ઇલેક્ટ્રિકલ)

૦૪

ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ડિગ્રી અથવા

ડિપ્લોમા અને ૧ વર્ષનો અનુભવ.

૨૧,૦૦૦/-

મહત્તમ ૩૫ વર્ષ

ટ્રાફિક ઇન્સ્પેક્ટર કમ ફિલ્ડ સુપરવાઇઝર (મિકેનિકલ)

૦૪

મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડિગ્રી અથવા

ડિપ્લોમા અને ૧ વર્ષનો અનુભવ.

૨૧,૦૦૦/-

મહત્તમ ૩૫ વર્ષ

વિજિલન્સ ઇન્સ્પેક્ટર (ટ્રાન્સપોર્ટેશન)

૦૨

B.Com અને L.L.B પાસ અને ૧ વર્ષનો અનુભવ.

૨૫,૦૦૦/-

મહત્તમ ૩૫ વર્ષ

ડેટા એન્ટ્રી ઓપરેટર

૦૧

IT/Computer Engineering માં Diploma અથવા BCA / B.Sc.(IT) / PGDCA અને ૧ વર્ષનો અનુભવ.

૧૮,૦૦૦/-

મહત્તમ ૩૫ વર્ષ

ચીફ ફાઇનાન્સ ઓફિસર (CFO)

૦૧

CA અથવા Cost Accountant અને સંબંધિત ક્ષેત્રમાં ૨ વર્ષનો અનુભવ.

૧,૦૦,૦૦૦/-

મહત્તમ ૪૫ વર્ષ

કોમ્યુનિકેશન ઓફિસર

૦૧

BJMS અને MBA તથા ૩ વર્ષનો અનુભવ.

૩૫,૦૦૦/-

મહત્તમ ૪૫ વર્ષ

અરજી કેવી રીતે કરવી ?

    1. લાયકાત ધરાવતા ઉમેદવારોએ નિયત નમૂનામાં અરજી ફોર્મ ભરીને મોકલવાનું રહેશે.
    2. ફોર્મ સંપૂર્ણ ભરીને તેની સાથે શૈક્ષણિક લાયકાત, ઉંમરનો પુરાવો, ઓળખપત્ર અને અનુભવના પ્રમાણપત્રોની સ્વ-પ્રમાણિત (Self-Attested) નકલો જોડવાની રહેશે.
    3. કવર ઉપર "Post Applied for [પોસ્ટનું નામ]" ફરજિયાત લખવાનું રહેશે.
    4. અરજી મોકલવાનું સરનામું: રાજકોટ રાજપથ લિમિટેડ, ત્રીજો માળ, મલ્ટી એક્ટિવિટી સેન્ટર, નાના મવા ચોક, ૧૫૦ ફૂટ રિંગ રોડ, રાજકોટ - ૩૬૦૦૦૫.

નોંધ :-  જો તમે રાજકોટમાં સરકારી પ્રોજેક્ટ્સ સાથે કામ કરવા ઈચ્છતા હોવ અને ઉપરોક્ત લાયકાત ધરાવતા હોવ, તો આ એક ઉત્તમ તક છે. સમયસર જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે અરજી કરી દેવા વિનંતી. નવી ભરતીઓ અને સરકારી યોજનાઓની સૌથી ઝડપી માહિતી માટે "યોજના ગુજરાત" ની મુલાકાત લેતા રહો અને અમારા વોટ્સએપ ચેનલમાં જોડાવો.

રાજકોટ મહાનગરપાલિકાની ઓફિશિયલ વેબસાઈટ (www.rmc.gov.in)

RRL Official Notification PDF માટે અહિં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો