નમસ્કાર મિત્રો, યોજના ગુજરાત પર તમારું સ્વાગત છે.
સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા સરકારી નોકરી મેળવવા માંગતા યુવાનો માટે ખૂબ જ મોટા અને ખુશીના સમાચાર સામે આવ્યા છે. SMC દ્વારા વિવિધ ૪૫ જેટલી અલગ-અલગ કેડરોમાં કુલ ૧૯૦૦ થી વધુ ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે બમ્પર જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે પ્રતિક્ષાયાદી (વેઇટિંગ લિસ્ટ) પણ બનાવવામાં આવશે.
આ માટેની અગત્યની તારીખો અને પોસ્ટ મુજબ ખાલી જગ્યાઓનું સંપૂર્ણ લિસ્ટ નીચે મુજબ છે:
અગત્યની તારીખો અને લિંક:
- ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: ૦૧/૦૪/૨૦૨૬ (સવારે ૧૧:૦૦ કલાકથી)
- અરજી કરવાની છેલ્લી તારીખ: ૧૫/૦૪/૨૦૨૬ (રાત્રે ૧૧:૦૦ કલાક સુધી)
- અરજી કરવાની સત્તાવાર વેબસાઈટ: https://www.suratmunicipal.gov.in
પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓની વિગત:
સુરત મહાનગરપાલિકા દ્વારા નીચે મુજબની ૪૫ કેડરોમાં અરજીઓ મંગાવવામાં આવી છે (દરેક પોસ્ટની સામે તેની ખાલી જગ્યાઓ દર્શાવેલ છે):
| ક્રમ | જગ્યાનું નામ | કુલ સંખ્યા |
| 1 | જનસંપર્ક અધિકારી (ભવિષ્યમાં ખાલી પડનાર) | 1 |
| 2 | એસેસમેન્ટ એન્ડ રીકવરી ઓફીસર | 7 |
| 3 | ડેપ્યુટી એકાઉન્ટન્ટ | 3 |
| 4 | રેડીયોલોજીસ્ટ | 1 |
| 5 | મેડીકલ ઓફીસર | 58 |
| 6 | ડેપ્યુટી ઈજનેર(સીવીલ) | 10 |
| 7 | એન્વાયરમેન્ટ એન્જીનીયર | 4 |
| 8 | આસીસ્ટન્ટ ઈજનેર (સીવીલ) | 52 |
| 9 | આસીસ્ટન્ટ ઈજનેર (વર્કશોપ/મીકેનીકલ) | 2 |
| 10 | આસીસ્ટન્ટ ઈજનેર (ઈલેકટ્રીકલ) | 57 |
| 11 | ડેપ્યુટી ટાઉન પ્લાનર | 16 |
| 12 | આસીસ્ટન્ટ ટાઉન પ્લાનર | 54 |
| 13 | ટેકનીકલ ઓફીસર | 4 |
| 14 | રેડીયોગ્રાફીક ટેકનીશ્યન | 4 |
| 15 | સ્પીચ થેરાપીસ્ટ | 1 |
| 16 | ઓડીયોમેટ્રીટેકનીશયન | 1 |
| 17 | સુપરવાઈઝર (કોમ્પ્યુટર) | 12 |
| 18 | સ્ટાફ નર્સ | 150 |
| 19 | જુનીયર એનાલીસ્ટ | 7 |
| 20 | ઈલેકટ્રો કાર્ડીયોગ્રાફ ટેકનીશ્યન (ઈ.સી.જી. ટેકનીશ્યન) | 4 |
| 21 | લાઈવ સ્ટોક ઈન્સ્પેકટર | 11 |
| 22 | ત્રીજી શ્રેણી કલાર્ક | 717 |
| 23 | ફીટર | 31 |
| 24 | ડ્રાઈવર | 144 |
| 25 | ડાયાલીસીસ ટેકનીશ્યન | 4 |
| 26 | ECHO/TMT ટેકનીશ્યન | 4 |
| 27 | ડેપ્યુટી ઓડીટર | 1 |
| 28 | આસિસ્ટન્ટ ઓડીટર | 4 |
| 29 | ત્રીજી શ્રેણી કલાર્ક (ઓડીટ) | 4 |
| 30 | લાયબ્રેરી કલાર્ક | 7 |
| 31 | જુનીયર ફાર્માસીસ્ટ | 13 |
| 32 | મેઈન્ટેનન્સ આસીસ્ટન્ટ (ઈલે.) | 30 |
| 33 | લેબોરેટરી ટેકનીશ્યન | 40 |
| 34 | ટેકનીકલ આસીસ્ટન્ટ | 112 |
| 35 | માર્શલ (વોચ એન્ડ વોર્ડ) | 323 |
| 36 | કયુરેટર (એકવેરીયમ) | 1 |
| 37 | સુપરવાઈઝર (એકવેરીયમ) | 1 |
| 38 | એકવેરીયમ ઈન્સ્પેકટર | 2 |
| 39 | ટેકનીકલ આસીસ્ટન્ટ (બાયો કેમીસ્ટ) | 1 |
| 40 | ટેકનીકલ આસીસ્ટન્ટ (શાર્ક પુલ) | 1 |
| 41 | એકવેરીયમ એટેન્ડન્ટ | 2 |
| 42 | ક્યુરેટર એજયુકેશન એન્ડ રીસર્ચ | 1 |
| 43 | ઝુ ગાઈડ | 1 |
| 44 | ઝુ કીપર | 4 |
| 45 | ઝુ સેવક | 1 |
(નોંધ: ઉપરોક્ત જગ્યાઓ પૈકી અમુક જગ્યાઓ નિયમોનુસાર દિવ્યાંગજનો માટે અનામત રાખવામાં આવી છે. શૈક્ષણિક લાયકાત અને અન્ય નિયમો માટે ઉમેદવારોએ SMC ની વેબસાઇટ પર જઈને સંપૂર્ણ જાહેરાત વાંચી લેવી.)
જાહેરાતની લીંક માટેની PDF ડાઉનલોડ કરવા અહિં ક્લિક કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો