યોજના ગુજરાત - Gujarat Govt Jobs, GPSC, GSSSB, CCE Exam Papers અને સરકારી ભરતીની સૌથી latest માહિતી

Breaking

મંગળવાર, 7 એપ્રિલ, 2026

સુરત મહાનગરપાલિકા (SMC) ભરતી 2026 | ક્લાર્ક, સ્ટાફ નર્સ, ડ્રાઈવર સહિત વિવિધ 3000+ પદો પર સીધી ભરતી

સરકારી નોકરીની તૈયારી કરતા ગુજરાતના તમામ ઉમેદવારો માટે એક મોટા સમાચાર છે. સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ કેડરોની હાલમાં ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પ્રતિક્ષાયાદી બનાવવાના હેતુસર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે.


મહત્વપૂર્ણ તારીખો (Important Dates):

ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: ૦૧/૦૪/૨૦૨૬ (સવારે ૧૧:૦૦ કલાકથી)
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: ૧૫/૦૪/૨૦૨૬ (રાત્રીના ૧૧:૦૦ કલાક સુધી)

ખાલી જગ્યાઓની મુખ્ય વિગતો (Vacancy Details):
આ ભરતીમાં અલગ-અલગ ૪૫ કેડરની જગ્યાઓ બહાર પાડવામાં આવી છે, જેમાંથી સૌથી વધુ જગ્યાઓ ધરાવતી મુખ્ય પોસ્ટ નીચે મુજબ છે:
ત્રીજી શ્રેણી કલાર્ક: ૭૧૭ જગ્યાઓ
ડ્રાઈવર: ૪૪૪ જગ્યાઓ
માર્શલ (વોચ એન્ડ વોર્ડ): ૩૨૩ જગ્યાઓ
સ્ટાફ નર્સ: ૧૫૦ જગ્યાઓ
ટેકનીકલ આસીસ્ટન્ટ: ૧૧૨ જગ્યાઓ
જુનીયર ફાર્માસીસ્ટ: ૭૦ જગ્યાઓ
મેડીકલ ઓફીસર: ૫૮ જગ્યાઓ
આસીસ્ટન્ટ ઈજનેર (સીવીલ): ૫૭ જગ્યાઓ

અરજી ફી (Application Fee):
બિન અનામત વર્ગ (General) માટે: રૂા. ૫૦૦/-
અનામત વર્ગ (તમામ કેટેગરીની મહિલા, સા.શૈ.પ.વ., આ.ન.વ., અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ અને દિવ્યાંગજન) માટે: રૂા. ૪૦૦/-

નોંધ: ફી ફક્ત ડેબીટ કાર્ડ / ક્રેડીટ કાર્ડ / ઓનલાઈન બેન્કીંગના માધ્યમ દ્વારા જ સ્વીકારવામાં આવશે (રોકડ કે ડ્રાફ્ટ ચાલશે નહીં).

કેવી રીતે અરજી કરવી? (How to Apply): લાયકાત પરિપુર્ણ કરતા ઉમેદવારોએ નિયત સમયગાળા દરમિયાન સુરત મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ https://www.suratmunicipal.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. એક ઉમેદવાર એક કેડર માટે એક જ અરજી કરી શકશે.

ઓનલાઇન અરજી માટેની જાહેરાત માટે અહીં ક્લિક કરો

રોજ નવા પેપર્સ અને મટીરીયલ મેળવવા અમારી WhatsApp ચેનલમાં જોડાઈ જાઓ.

ક્રમ

જગ્યાનું નામ

શૈક્ષણિક લાયકાત અને અનુભવ

વયમર્યાદા

માસિક વેતન (પ્રથમ ૩ વર્ષ) / પગારધોરણ

જનસંપર્ક અધિકારી

પબ્લીક રીલેશન/જર્નાલીઝમ/માસ કોમ્યુનીકેશનમાં અનુસ્નાતક + ૩ થી ૫ વર્ષનો અનુભવ.

૪૦ વર્ષ

લેવલ-૯ (પે મેટ્રીક્ષ ૫૩૧૦૦-૧૬૭૮૦૦)

એસેસમેન્ટ એન્ડ રીકવરી ઓફીસર

કોઈપણ શાખાના અનુસ્નાતક + ૫ વર્ષનો અનુભવ.

૪૫ વર્ષ

લેવલ-૯ (પે મેટ્રીક્ષ ૫૩૧૦૦-૧૬૭૮૦૦)

ડેપ્યુટી એકાઉન્ટન્ટ

CA/ICWA/CMA અથવા M.Com (૬૦%) અથવા B.Com + MBA (Finance) + ૫ વર્ષનો અનુભવ.

૪૦ વર્ષ

લેવલ-૯ (પે મેટ્રીક્ષ ૫૩૧૦૦-૧૬૭૮૦૦)

રેડીયોલોજીસ્ટ

M.D. (Radio Diagnosis/Radiology) / DNB અથવા DMRE + ૫ વર્ષનો અનુભવ.

૪૫ વર્ષ

લેવલ-૧૦ (પે મેટ્રીક્ષ ૫૬૧૦૦-૧૭૭૫૦૦)

મેડીકલ ઓફીસર

M.B.B.S.

૪૫ વર્ષ

લેવલ-૯ (પે મેટ્રીક્ષ ૫૩૧૦૦-૧૬૭૮૦૦)

ડેપ્યુટી ઈજનેર (સીવીલ)

B.E./B.Tech (Civil) + ૫ વર્ષનો અનુભવ.

૪૨ વર્ષ

લેવલ-૯ (પે મેટ્રીક્ષ ૫૩૧૦૦-૧૬૭૮૦૦)

એન્વાયરમેન્ટ એન્જીનીયર

B.E. (Civil) / B.Tech (Env. Engg/Environment).

૩૫ વર્ષ

લેવલ-૯ (પે મેટ્રીક્ષ ૫૩૧૦૦-૧૬૭૮૦૦)

આસીસ્ટન્ટ ઈજનેર (સીવીલ)

B.E./B.Tech (Civil).

૩૫ વર્ષ

ફિક્સ રૂ. ૧૮,૫૦૦/- (પછી લેવલ-૮)

આસીસ્ટન્ટ ઈજનેર (વર્કશોપ/મીકેનીકલ)

B.E./B.Tech (Mechanical/Automobile).

૩૫ વર્ષ

ફિક્સ રૂ. ૧૮,૫૦૦/- (પછી લેવલ-૮)

૧૦

આસીસ્ટન્ટ ઈજનેર (ઈલેકટ્રીકલ)

B.E./B.Tech (Electrical).

૩૫ વર્ષ

ફિક્સ રૂ. ૧૮,૫૦૦/- (પછી લેવલ-૮)

૧૧

ડેપ્યુટી ટાઉન પ્લાનર

M.Arch/M.E/B.Arch/B.E (Civil) + ટાઉન પ્લાનિંગમાં PG/ડિપ્લોમા + ૫ વર્ષ અનુભવ.

૪૫ વર્ષ

લેવલ-૯ (પે મેટ્રીક્ષ ૫૩૧૦૦-૧૬૭૮૦૦)

૧૨

આસીસ્ટન્ટ ટાઉન પ્લાનર

M.Arch/M.E/B.Arch/B.E (Civil) + ટાઉન પ્લાનિંગમાં PG/ડિપ્લોમા.

૩૫ વર્ષ

ફિક્સ રૂ. ૧૮,૫૦૦/- (પછી લેવલ-૮)

૧૩

ટેકનીકલ ઓફીસર

Master Degree (Science/Food Tech/Agriculture) અથવા B.E/B.Tech (Food Tech/Biotech).

૩૫ વર્ષ

ફિક્સ રૂ. ૧૮,૫૦૦/- (પછી લેવલ-૮)

૧૪

રેડીયોગ્રાફીક ટેકનીશ્યન

B.Sc + X-Ray Technician કોર્ષ.

૩૫ વર્ષ

ફિક્સ રૂ. ૧૭,૫૦૦/- (પછી લેવલ-૬)

૧૫

સ્પીચ થેરાપીસ્ટ

B.Sc (Speech and language) અથવા BASLP અથવા ડિપ્લોમા + ૧ વર્ષ અનુભવ.

૩૫ વર્ષ

ફિક્સ રૂ. ૧૭,૫૦૦/- (પછી લેવલ-૫)

૧૬

ઓડીયોમેટ્રી ટેકનીશયન

B.Sc (Speech and language) અથવા BASLP અથવા ડિપ્લોમા + ૧ વર્ષ અનુભવ.

૩૫ વર્ષ

ફિક્સ રૂ. ૧૭,૫૦૦/- (પછી લેવલ-૫)

૧૭

સુપરવાઈઝર (કોમ્પ્યુટર)

Diploma (Computer/EC/IT) + ૩ વર્ષ અનુભવ (ડિગ્રીવાળાને અગ્રિમતા).

૩૩ વર્ષ

ફિક્સ રૂ. ૧૮,૫૦૦/- (પછી લેવલ-૭)

૧૮

સ્ટાફ નર્સ

B.Sc. (Nursing) અથવા GNM ડિપ્લોમા.

૩૫ વર્ષ

ફિક્સ રૂ. ૧૭,૫૦૦/- (પછી લેવલ-૬)

૧૯

જુનીયર એનાલીસ્ટ

Master Degree (Chemistry/Biochem/Food Tech/Microbiology).

૩૭ વર્ષ

ફિક્સ રૂ. ૧૭,૫૦૦/- (પછી લેવલ-૫)

૨૦

ઈલેકટ્રો કાર્ડીયોગ્રાફ ટેકનીશ્યન (ECG)

ધોરણ ૧૨ પાસ + ECG/MLT કોર્ષ + ૩ વર્ષ અનુભવ અથવા ગ્રેજ્યુએટ + ECG કોર્ષ.

૩૫ વર્ષ

ફિક્સ રૂ. ૧૭,૫૦૦/- (પછી લેવલ-૫)

૨૧

લાઈવ સ્ટોક ઈન્સ્પેકટર

3 Years Diploma in Animal Husbandry.

૩૫ વર્ષ

ફિક્સ રૂ. ૧૬,૫૦૦/- (પછી લેવલ-૪)

૨૨

ત્રીજી શ્રેણી કલાર્ક

કોઈપણ વિદ્યાશાખાના સ્નાતક (Graduate) + કોમ્પ્યુટરની જાણકારી.

૩૫ વર્ષ

ફિક્સ રૂ. ૧૬,૫૦૦/- (પછી લેવલ-૨)

૨૩

ફીટર

ITI (Fitter/Turner/Pump Mechanic/Plumber) + ૩ વર્ષ અનુભવ.

૧૮ થી ૩૩ વર્ષ

ફિક્સ રૂ. ૧૬,૫૦૦/- (પછી લેવલ-૨)

૨૪

ડ્રાઈવર

ધોરણ ૧૦ પાસ + હેવી ટ્રાન્સપોર્ટ લાયસન્સ (૨ વર્ષ જૂનું) + શારીરિક માપદંડ.

૧૮ થી ૩૩ વર્ષ

ફિક્સ રૂ. ૧૬,૫૦૦/- (પછી લેવલ-૨)

૨૫

ડાયાલીસીસ ટેકનીશ્યન

B.Sc (Chemistry) + ૩ વર્ષ અનુભવ અથવા ૧૨ સાયન્સ + ડાયાલીસીસ કોર્ષ + ૩ વર્ષ અનુભવ.

૩૫ વર્ષ

ફિક્સ રૂ. ૧૬,૫૦૦/- (પછી લેવલ-૨)

૨૬

ECHO/TMT ટેકનીશ્યન

ધોરણ ૧૨ + ECHO/TMT કોર્ષ + ૩ વર્ષ અનુભવ અથવા ગ્રેજ્યુએટ + કોર્ષ.

૩૫ વર્ષ

ફિક્સ રૂ. ૧૭,૫૦૦/- (પછી લેવલ-૫)

૨૭

ડેપ્યુટી ઓડીટર

CA/ICWA/CMA અથવા M.Com (૬૦%) અથવા B.Com+MBA(Finance) + ૫ વર્ષ અનુભવ.

૪૦ વર્ષ

લેવલ-૯ (પે મેટ્રીક્ષ ૫૩૧૦૦-૧૬૭૮૦૦)

૨૮

આસીસ્ટન્ટ ઓડીટર

CA/ICWA/CMA અથવા M.Com (૬૦%) અથવા B.Com+MBA(Finance) + ૨ વર્ષ અનુભવ.

૩૮ વર્ષ

ફિક્સ રૂ. ૧૮,૫૦૦/- (પછી લેવલ-૮)

૨૯

ત્રીજી શ્રેણી કલાર્ક (ઓડીટ)

B.Com (Advanced Accounting/Auditing/Banking વિષયો સાથે).

૩૫ વર્ષ

ફિક્સ રૂ. ૧૬,૫૦૦/- (પછી લેવલ-૨)

૩૦

લાયબ્રેરી કલાર્ક

SSC + લાયબ્રેરી સાયન્સ ડીપ્લોમા / સર્ટી કોર્સ.

૩૫ વર્ષ

ફિક્સ રૂ. ૧૬,૫૦૦/- (પછી લેવલ-૨)

૩૧

જુનીયર ફાર્માસીસ્ટ

ડીગ્રી/ડીપ્લોમા ઇન ફાર્મસી (ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન).

૩૫ વર્ષ

ફિક્સ રૂ. ૧૭,૫૦૦/- (પછી લેવલ-૫)

૩૨

મેઈન્ટેનન્સ આસીસ્ટન્ટ (ઈલેકટ્રીકલ)

Diploma (Electrical Engg.) + કોમ્પિટન્સી સર્ટીફીકેટ.

૩૩ વર્ષ

ફિક્સ રૂ. ૧૮,૫૦૦/- (પછી લેવલ-૭)

૩૩

લેબોરેટરી ટેકનીશ્યન

B.Sc/M.Sc (Chemistry/Microbiology) + લેબ ટેક ટ્રેનિંગ + CCC પાસ.

૩૫ વર્ષ

ફિક્સ રૂ. ૧૭,૫૦૦/- (પછી લેવલ-૫)

૩૪

ટેકનીકલ આસીસ્ટન્ટ

Diploma Civil (૩૩ વર્ષ મર્યાદા) અથવા B.E./B.Tech Civil (૩૫ વર્ષ મર્યાદા).

૩૩/૩૫ વર્ષ

ફિક્સ રૂ. ૧૬,૫૦૦/- (પછી લેવલ-૪)

૩૫

માર્શલ (વોચ એન્ડ વોર્ડ)

ધોરણ ૧૦ પાસ + ગુજરાતી/હિન્દી ભાષા જ્ઞાન (શારીરિક ક્ષમતા જરૂરી).

૧૮ થી ૩૩ વર્ષ

ફિક્સ રૂ. ૧૫,૫૦૦/- (પછી લેવલ-IS-3)

૩૬

કયુરેટર (એકવેરીયમ)

અનુસ્નાતક (Zoology/Marine) + ૧૨ વર્ષ અનુભવ અથવા સ્નાતક + ૧૫ વર્ષ અનુભવ.

૪૦ વર્ષ

ફિક્સ રૂ. ૧૮,૫૦૦/- (પછી લેવલ-૭)

૩૭

સુપરવાઈઝર (એકવેરીયમ)

અનુસ્નાતક (Zoology/Marine) + ૫ વર્ષ અનુભવ અથવા સ્નાતક + ૧૦ વર્ષ અનુભવ.

૪૦ વર્ષ

ફિક્સ રૂ. ૧૭,૫૦૦/- (પછી લેવલ-૬)

૩૮

એકવેરીયમ ઈન્સ્પેકટર

અનુસ્નાતક (Zoology/Marine) + ૩ વર્ષ અનુભવ અથવા સ્નાતક + ૫ વર્ષ અનુભવ.

૪૦ વર્ષ

ફિક્સ રૂ. ૧૬,૫૦૦/- (પછી લેવલ-૪)

૩૯

ટેકનીકલ આસીસ્ટન્ટ (બાયો કેમીસ્ટ)

અનુસ્નાતક (Chemistry/Biochem) + ૨ વર્ષ અનુભવ અથવા સ્નાતક + ૪ વર્ષ અનુભવ.

૪૦ વર્ષ

ફિક્સ રૂ. ૧૬,૫૦૦/- (પછી લેવલ-૪)

૪૦

ટેકનીકલ આસિસ્ટન્ટ (શાર્કપુલ)

અનુસ્નાતક (Fisheries/Marine) + ૨ વર્ષ અનુભવ અથવા સ્નાતક + ૪ વર્ષ અનુભવ.

૪૦ વર્ષ

ફિક્સ રૂ. ૧૬,૫૦૦/- (પછી લેવલ-૪)

૪૧

એકવેરીયમ એટેન્ડન્ટ

ધોરણ ૧૦ પાસ + એકવેરિયમની તાલીમ.

૩૩ વર્ષ

ફિક્સ રૂ. ૧૫,૫૦૦/- (પછી લેવલ-IS-3)

૪૨

કયુરેટર એજયુકેશન એન્ડ રીસર્ચ

B.Sc (Zoology/Life Sci/Botany/Forestry) + કોમ્યુનિકેશન સાધનોનું જ્ઞાન.

૧૮ થી ૩૫ વર્ષ

ફિક્સ રૂ. ૧૮,૫૦૦/- (પછી લેવલ-૭)

૪૩

ઝુ ગાઈડ

B.Sc (Zoology/Life Sci/Botany/Forestry).

૧૮ થી ૩૫ વર્ષ

ફિક્સ રૂ. ૧૮,૫૦૦/- (પછી લેવલ-૭)

૪૪

ઝુ કીપર

ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ + જાનવરોના રખરખાવનો ૧ વર્ષનો અનુભવ.

૧૮ થી ૩૩ વર્ષ

ફિક્સ રૂ. ૧૬,૫૦૦/- (પછી લેવલ-૨)

૪૫

ઝુ સેવક

ધોરણ ૬ પાસ + પ્રાણી સંગ્રહાલયમાં ૧૦ વર્ષની કામગીરીનો અનુભવ.

૪૫ વર્ષ

ફિક્સ રૂ. ૧૫,૫૦૦/- (પછી લેવલ-IS-3)


વધુ શૈક્ષણિક લાયકાત, અભ્યાસક્રમ અને લેટેસ્ટ સરકારી યોજનાઓ / નોકરીની અપડેટ્સ માટે નિયમિતપણે https://www.google.com/search?q=yojnagujarat.blogspot.com ની મુલાકાત લેતા રહો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો